તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કોઠી પાસે કાર રીક્ષા વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઠી પાસે કાર-રીક્ષા વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનારાવપુરા કોઠી ચારરસ્તા પાસે આજે સવારે ઇપ્કો કાર અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રીક્સામાં બેઠેલા વૃદ્ધનું મોત નિપજ્યુ હતુ. બનાવઅંગે રાવપુરા પોલીસે ગુનોનંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના પાણીગેટ વિસ્તારમાંથી રીક્સામાં મુસાફરો બેસાડી સ્ટેશન જવા નિકળેલા ચાલકેની રિક્સાને પુરઝડપે દોડતી ઇપ્કોકારના 23 વર્ષીય યુવાને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં રીક્સા પલ્ટીખાઇજતા તેમાં બેઠેલા મુસાફરો અને ચાલકને ઇજા પહોચી હતી.સારવાર અર્થે સયાજીહોસ્પિટલમાં ખસેડાયેલા ગંભીર રીતે ઘવાયેલા ગાજરાવાડીના રહેવાસી રમણભાઇ માળી (ઉ.વ.70)નું સારવાર દરમીયાન મોત નીપજ્યુ હતુ. બનાવઅંગે રાવપુરા પોલીસે આણંદના રહેવાસી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો