તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મકરપુરા રેલવે સ્ટેશનના વેઇિટંંગ લોન્જમાં પર્યાવરણ થીમ પર પેઇન્ટિંગ તૈયાર કરાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકરપુરા રેલવે સ્ટેશનના વેઇિટંંગ લોન્જમાં પર્યાવરણ થીમ પર પેઇન્ટિંગ તૈયાર કરાયાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છાત્રોએ વેઇટિંગ લોન્જની સિકલ બદલી

ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

મકરપુરારેલ્વે સ્ટેશનમાં આવેલા વેઇટીંગ લોન્જને પર્યાવરણના થિમ પર પેઇન્ટીંગ બનાવાયા છે.તાજેતરમાં પૂર્ણ થયેલા કામને વિદ્યાનગર આર્ટસ કોલેજના છાત્રોએ બે સપ્તાહમાં પૂર્ણ કર્યુ હતુ. અંદાજે 6 ચિત્રો પેઇન્ટ તૈયાર કર્યા છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે પણ આવા પેઇન્ટીંગ બનાવવામાં આવશે.

મકરપુરા રેલવે સ્ટેશનની 15 દિવસ અગાઉ મુલાકાત લેનાર ડીઆરએમ અમિત કુમારને પ્રથમ નજરે વેઇટીંગ લોંન્જ ડલ લાગ્યો હતો. તેમણે રંગ રોગાન સિવાય સમાજને મેસેજ આપી શકાય તેવી થીમ બનાવવાનો િવચાર સ્ફૂર્યો હતો. રેલવે દ્વારા બે વર્ષ પૂર્વે આણંદ રેલવે સ્ટેશન પર પેઇન્ટીંગ કરનાર વિદ્યાનગરના આટ્સ છાત્રોનો સંપર્ક કરાયો. છાત્રોએ 10 દિવસમાં 6 પેઇન્ટીંગ બનાવ્યા છે.

મકરપુરા રેલવે સ્ટેશનના વેઇટિંગ લોન્જમાં પર્યાવરણની થીમ આધારિત ચિત્રો િવદ્યાનગરના છાત્રોએ તૈયાર કરી કાયાપલટ કરી નાખી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો