તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી રિપોર્ટર | વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | વડોદરા

શહેરમાંરવિવારે સાંજે 7 વાગ્યે જેતલપુર રોડ બનીયન ડેલી ખાતે ‘લેટ્સ વી ફરગેટ’ પ્લેનું આયોજન પેજ ટુ સ્ટેજ થિએટર ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 26/11નાં મુંબઇના આતંકી હુમલા શહીદ થયેલ સૈનિકોને ટ્રિબ્યુટ આપવા માટે પ્લેનું આયોજન કરવામાં આવ્યું છે. નાટકનું લેખન પ્રાસુન જોષી દ્વારા અને દિગ્દર્શન વડોદરાના ડ્રામા એક્સપર્ટ જય મર્ચન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ‘લેટ્સ વી ફરગેટ’ પ્લેને શહેરનાં તમામ લોકો નિશુલ્ક નિહાળી શકશે.

26/11નાં શહીદોને ટ્રિબ્યુટ આપવા પ્લે યોજાશે

Petriotic Drama

અન્ય સમાચારો પણ છે...