તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કેનાલમાં લાપતા યુવકનો કોઇ પત્તો મળતો નથી

કેનાલમાં લાપતા યુવકનો કોઇ પત્તો મળતો નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારેમુકેશ ડાબી તેના મિત્રો સહિત ગોરવા કેનાલ પાસે નાહવા ગયો હતો. કેનાલમાં જતા તેનો પગ લપસ્યો હતો અને તે પાણીના વહેણમાં તણાઈ ગયો હતો. શુક્રવાર સુધી તણાયેલા યુવાનની શોધખોળ કરવા માટે ફાયર વિભાગને જવાનોએ શહેર તથા જિલ્લા સુધી ફેલાયેલા કેનાલના ગેટકીપર ને એલર્ટ રાખી તણાયેલા યુવાનની ભાળ મેળવવાના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા.પરંતુ નિષ્ફળતા મળી હતી. ફાયર સૂત્રના જણાવ્યા મુજબ આટલા દિવસોની શોધખોળ પછી પણ પરિણામ મળ્યું નથી. જેથી પરિવારને સમજાવવામાં આવ્યા છે કે જો તેઓ પોલીસ ફરિયાદ કરે.

અન્ય સમાચારો પણ છે...