તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા| મકરપુરાજીઆઇડીસી રોડ પર હનુમાનજી મંદિર સામે ઝૂંપડામાં જુગાર રમી

વડોદરા| મકરપુરાજીઆઇડીસી રોડ પર હનુમાનજી મંદિર સામે ઝૂંપડામાં જુગાર રમી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| મકરપુરાજીઆઇડીસી રોડ પર હનુમાનજી મંદિર સામે ઝૂંપડામાં જુગાર રમી રહેલા 6 શખ્સને ઝડપી પાડી 1.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. માંજલપુર પોલીસે શુક્રવારે સાંજે દરોડો પાડતાં જુગાર રમી રહેલા મિનેશ હનુમાન પરમાર (રહે, આદર્શનગર, તરસાલી), નરેન્દ્રસિંહ રામસિંહ રાઠોડ (રહે,રણછોડનગર, મકરપુરા), વિશાલ જયંતી પ્રજાપતિ (રહે, વિશાલનગર), અજયસિંહ રતનસિંહ રાણા (રહે, સોના પાર્ક) , યોગેન્દ્ર છના પરમાર (રહે,મકરપુરા), ધર્મેશ ગોપાલસિંહ રાઠોડ (રહે, આદર્શનગર) ઝડપાયા હતા. રોકડ ,6 મોબાઇલ,3 વાહનો મળી1,81,730 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મકરપુરા જીઆઇડીસી રોડ પર જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...