તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા| ગુરુવારેજિલ્લા તંત્ર દ્વારા એસેન્શિયલ સર્વિસ અંતર્ગત આવતા વિભાગોની ખાસ

વડોદરા| ગુરુવારેજિલ્લા તંત્ર દ્વારા એસેન્શિયલ સર્વિસ અંતર્ગત આવતા વિભાગોની ખાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| ગુરુવારેજિલ્લા તંત્ર દ્વારા એસેન્શિયલ સર્વિસ અંતર્ગત આવતા વિભાગોની ખાસ મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે આવનાર વી.વી.આઇ.પીના કાર્યક્રમ તથા અન્ય તૈયારીઓને યોગ્ય રૂપરેખા ઘડવામાં આવી હતી. શનિવારે બપોર બાદ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વીવીઆઇપી મહેમાનો આવવાના હોઈ જિલ્લા તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું હતું. બપોર બાદ એરપોર્ટ પોલીસ છાવણીમાં તબદીલ કરાયું હતું.

શનિવારે બપોર બાદ એરપોર્ટ છાવણીમાં તબદીલ થયું

અન્ય સમાચારો પણ છે...