તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા| ફતેપુરાપાંજરીગર મહોલ્લામાં બિલ્ડિંગમાં ઉપર જવાની ના પાડવાના મુદ્દે એક

વડોદરા| ફતેપુરાપાંજરીગર મહોલ્લામાં બિલ્ડિંગમાં ઉપર જવાની ના પાડવાના મુદ્દે એક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| ફતેપુરાપાંજરીગર મહોલ્લામાં બિલ્ડિંગમાં ઉપર જવાની ના પાડવાના મુદ્દે એક શખ્સે યુવાનને લોખંડનો પંચ મારી ઇજા પહોંચાડી હતી, જ્યારે હુજરત ટેકરામાં રસ્તા પર પાર્ક કરેલા એક્ટિવાના મુદ્દે બોલાચાલી થયા બાદ ત્રણ શખ્સોએ યુવાન પર ચપ્પા વડે હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો.

પાંજરીગર મહોલ્લામાં રેહમત મંઝીલમાં રહેતા લીયાકતઅલી મહંમદ સઉફ શેખ ગુરુવારે રાત્રે 11-30 વાગ્યે પોતાની બિલ્ડિંગની ગેલેરીમાં ઉભો હતો, ત્યારે તોસીફ ઉર્ફે બાબર શોકતઅલી શેખ (રહે, હાથીખાના) બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા મિત્રને મળવા આવ્યો હતો. ત્યારે મારામારીનો બનાવ બન્યો હતો.

શહેરમાં બે સ્થળોએ નજીવા મુદ્દે મારામારી થતાં પોલીસ ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...