તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા | ઓપીરોડ, ઓલીવ કોમ્પલેક્ષમાં નીચે ભોંયતળીયામાં કચરો સળગતા તત્કાલ

વડોદરા | ઓપીરોડ, ઓલીવ કોમ્પલેક્ષમાં નીચે ભોંયતળીયામાં કચરો સળગતા તત્કાલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ઓપીરોડ, ઓલીવ કોમ્પલેક્ષમાં નીચે ભોંયતળીયામાં કચરો સળગતા તત્કાલ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને આગ બુઝાવી દીધી હતી. ફાયર ઓફિસર પાર્થ બ્રહ્ણબટ્ટના જણાવ્યા મુજબ ઓલીવ કોમ્પલેક્ષમાં બેઝમેન્ટમાં આગ હોવાનો કોલ મળતા તત્કાળ અમે સ્થળ પર પહોંચ્યા હતા. કચરો સળગવાના કારણે બેઝમેન્ટમાં જયાં કચરો સળગ્યો હતો ત્યાં ચાર એલપીજી સિલીન્ડર પણ હતા, જેમાં ત્રણ સિલીન્ડર ભરેલા હતા ત્રણ ટુ વ્હીલર પણ પાર્ક કરાયેલા હતા પણ સમયસર આગ બુઝાવી દેવાતા નુકશાન અટકી ગયું હતું.

OP રોડ પર

આગનું છમકલું

અન્ય સમાચારો પણ છે...