તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસ ઊભી નહીં રાખતાં હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| તુલસીવાડીમાંરહેતા મગનભાઇ વણકર એસટીમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. શનિવારે તેઓએ ભૂતડીઝાપા બસ સ્ટેન્ડમાં વરસડા જવા માટે બસ લગાવી હતી ત્યારે ગોઠડા ગામનો જયરુદ્દીન કાદરી તેમની પાસે આવ્યો હતો. સાવલીથી આવતા સમયે સમા બસ સ્ટેન્ડ પાસે બસ કેમ ઉભી રાખી નહિ તેમ કહી તેમને અપશબ્દો બોલી ફેંટ પકડીને મુક્કા મારી કંડક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...