તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રખડતી ગાયના મુદ્દે કોંગ્રેસે રાજકારણ રમવાનું શરૂ કર્યું

રખડતી ગાયના મુદ્દે કોંગ્રેસે રાજકારણ રમવાનું શરૂ કર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંરખડતી ગાયોના કારણે બે વ્યક્તિના મોત થયા છે. અને અંદાજે 7 જેટલી ગાયના અકસ્માતમાં મોત થયા છે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા માલધારી સમાજની પડખે રહી તેમને વિશ્વામિત્રી નદીના કિનારે જમીન ફાળવવાની માંગણી કરવામાં આવી રાજકીય રમત રમવાનુંશરૂ કર્યું છે.

રખડતા ઢોરને પગલે અકસ્માતની વણઝાર સર્જાઇ છે. આશાસ્પદ યુવાનો મોતને ભેટી રહ્યા છે. વૃધ્ધો પાછલી અવસ્થામાં પથારીવશ થઇ રહ્યા છે. ત્યારે આજે શહેરના માલધારી સમાંજ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલને રજુઆત કરવામાં આવી હતી.

માલધારી સમાજને જમીન ફાળવવા માગ

અન્ય સમાચારો પણ છે...