તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |ગેંડા સર્કલથી ઇનઓર્બિટ તરફ જવાના માર્ગ પર હાલ ગટરની

વડોદરા |ગેંડા સર્કલથી ઇનઓર્બિટ તરફ જવાના માર્ગ પર હાલ ગટરની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ગેંડા સર્કલથી ઇનઓર્બિટ તરફ જવાના માર્ગ પર હાલ ગટરની કામગીરી કરવામાં આવી રહી હોવાના કારણે રોડ પર ખોદકામ કરવામાં આવ્યું છે તેમજ એક તરફનો માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે. રોડ પર હેવી ટ્રાફિક રહે છે અને રોડ બંધ કરવામાં આવ્યો હોવાના કારણે રોડ પર ટ્રાફિકજામ પણ થઇ રહ્યો છે. ખોદકામ કરવામાં આવ્યું હોવાના કારણે અકસ્માત સર્જાવાની પણ સંભાવના જણાઇ રહી હોઈ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોએ તેમનાં વાહન સંભાળીને ચલાવવાં.

ટ્રાફિક એલર્ટ | ઇનઓર્બિટ મોલ પાસે વાહન સંભાળીને ચલાવવું

અન્ય સમાચારો પણ છે...