તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |ટુવ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવો ફરજિયાત હોવા છતાં

વડોદરા |ટુવ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવો ફરજિયાત હોવા છતાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ટુવ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવો ફરજિયાત હોવા છતાં વાહન ચાલકો હેલ્મેટ પહેરતા હોવાના કારણે નજીવા અકસ્માતમાં પણ ફેટલ અકસ્માત સર્જાતા હોવાના કારણે અંગે ચેકિંગની સૂચના આપવામાં આવી છે. જેના પગલે આજે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં હેલ્મેટ વગર વાહન ચલાવતાં વાહન ચાલકો અંગે ચેકિંગ હાથ ધરવામાં આવશે અને હેલ્મેટ પહેરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે.

ટ્રાફિક | વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર હેલ્મેટનું ચેકિંગ હાથ ધરાશે

અન્ય સમાચારો પણ છે...