તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બ્રહ્મલીન પૂ.કોઠારી સ્વામીને અરૂણ જેટલીની શ્રદ્ધાંજલિ

બ્રહ્મલીન પૂ.કોઠારી સ્વામીને અરૂણ જેટલીની શ્રદ્ધાંજલિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરિધામસોખડાના બ્રહ્મલીન કોઠારી સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પવા માટે યોજાયેલી પ્રાર્થના સભામાં કેન્દ્રિય નાણાંમંત્રી અરૂણ જેટલીએ હાજરી આપી હતી. કોઠારી સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, કોઠારી સ્વામી જેવા સંતોનું આદર્શ જીવન સમાજ માટે પ્રેરણારૂપ બને છે.

હરિધામ સોખડા ખાતે આવી પહોંચેલા નાણાંમંત્રી અરૂણ જેટલીએ પૂ.હરિપ્રસાદ સ્વામી સહિત સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...