તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આરોપી મુસ્તાકની આગોતરા જામીન અરજી નામંજૂર

આરોપી મુસ્તાકની આગોતરા જામીન અરજી નામંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | અગાઉથયેલા ઝઘડાની અદાવત રાખી તલવાર તેમજ લાકડી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાના બનાવમાં સંડોવાયેલા મુશ્તાકમીયાં શેખની આગોતરા જામીન અરજી ન્યાયાધીશે નામંજૂર કરી હતી.

ઝઘડાની અદાવતમાં ઇમ્તીયાઝ શેખ સહિતના શખ્સોએ તલવાર અને લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં અમરીનબાનું તેમજ અલ્તાફ શેખને ઇજા પહોંચી હતી.

પોલીસે અગાઉ આરોપીઓને પકડયા હતા જયારે મુશ્તાક વોન્ટેડ છે

અન્ય સમાચારો પણ છે...