વિદ્યાર્થી સંમેલન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનાઇટેડ વે ઓફ બરોડા છેલ્લા 1 વર્ષથી જરૂરિયાતમંદોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને આવકનો સ્ત્રોત વધારવાના વિવિધ પ્રકારના પ્રોજેક્ટ કરતું આવ્યું છે. જે અંતર્ગત સ્ટિચિંગ ફ્યુઝન સ્ટડી ફાઉન્ડેશન, નેધરલેન્ડ સાથે જોડાઇને ગુજરાતના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાયનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જે અંતર્ગત 21 જાન્યુઆરીના રોજ વિદ્યાર્થીઓના સંમેલનનું આયોજન કરવામાં આવ્યંુ હતું. જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

એક્સપર્ટે વિદ્યાર્થીઓને વ્યક્તિગત વિકાસ અંગેનું માર્ગદર્શન આપ્યું
અન્ય સમાચારો પણ છે...