સિટી રિપોર્ટર | વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | વડોદરા

NET(નેશનલ એલિજીબીલીટી ટેસ્ટ) એક્ઝામની આન્સર કી જાન્યુઆરી મહિનામાં જાહેર કરવામાં આવશે. ગત 5 નવેમ્બરના રોજ દેશભરમાં યોજવામાં આવેલી નેટની એક્ઝામ માટેની આન્સર કી હશે. પરીક્ષા બાદ દેશભરના વિદ્યાર્થીઓને તેના પરીણામની રાહ છે. પરંતુ તેના પહેલાં આન્સર કી તથા સવાલ-જવાબ પર આપત્તિ જતાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આ‌વશે. આન્સર કી cbsenet.nic.in પર જાહેર કરવામાં આવશે. નોંધનિય છે કે સવાલ-જવાબને લઈ ચેલેન્જ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ પ્રતિ સવાલ 1 હજાર રૂપિયા ફી ભરવાની રહેશે.

જાન્યુઆરીમાં NETની આન્સર કી જાહેર કરાશે

અન્ય સમાચારો પણ છે...