• Gujarati News
  • National
  • 50 લાખની લોન ભરપાઇ કરનાર દંપતીની શોધખોળ

50 લાખની લોન ભરપાઇ કરનાર દંપતીની શોધખોળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતાપરોડનીશ્રી કો.ઓપરેટિવ બેંકમાંથી ઓફિસ માટે રૂા. 50 લાખની લોન લેનાર દંપતીએ રજિસ્ટર બાનાખત રદ કર્યું હોવાની વિગતો છુપાવી લોન ભરપાઇ કરી હતી. મામલે બેંકના મેનેજરે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે દંપતીને શોધવા તેના ઘરે દરોડા પાડ્યા હતા પણ દંપતી મળી આવ્યું હતું. પ્રતાપરોડની શ્રી કો.ઓપરેટિવ બેંકના મેનેજર રમેશચંદ્ર શિવલાલ શાહે રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત ફેબ્રુઆરી 2016માં કેતુલ નરેન્દ્ર પરીખે પ્રતાપગંજના હિમાંશુ પ્રવીણ તલાટી અને તેની પત્ની પ્રાંજલી (રહે, પ્રતાપગંજ) બેંકમાંથી રૂા. 50 લાખની લોન લઇ ભરપાઇ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...