તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં શહેરના સ્પર્ધકોએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા

પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં શહેરના સ્પર્ધકોએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરનાસમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પાવર લિફ્ટર્સ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી. ચેમ્પિયનશિપમાં પાવર લિફ્ટર સત્યમ વાર્ટસે 55-62 કિગ્રા વજન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. બીના રાજપૂતે 47-52 કિગ્રા વજન કેટેગરીમાં સિલ્વર અને અંડર-55 કિગ્રા વજેન કેટેગરીમાં પાર્થ ભાટિયાએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. જે બદલ તમામ વિજેતાઓને મેડલ એનાયત કરવામાં આવ્યાં હતાં.

Power Lifting

અન્ય સમાચારો પણ છે...