તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જુડો રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં શહેરના વિવિધ એજ ગ્રૂપના પ્લેયર્સે મેડલ્સ મેળવ્યા

જુડો રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં શહેરના વિવિધ એજ ગ્રૂપના પ્લેયર્સે મેડલ્સ મેળવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | નડીયાદખાતે ખેલમહાકુંભની રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધામાં નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળાના વિદ્યાર્થીઓ વિજેતા બન્યાં હતાં. કોચ આમાદ સુર્વે, વાસુદેવ કદમ અને યોગેશવ બડગુજરના માર્ગદર્શનમાં અંડર-17 એજ ગ્રૂપમાં 40 કિગ્રા કેટેગરીમાં તૃષ્ણા કદમે બ્રોન્ઝ મેડલ, અબોવ-17 એજ ગ્રૂપમાં 100 કિગ્રા કેટેગરીમાં શેલાર રોશને બ્રોન્ઝ મેડલ, અંડર-17માં 47 કિલો વજન કેટેગરીમાં હેતા કદમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...