તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી રિપોર્ટર | વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | વડોદરા

મહારાજાસયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે આવેલા એક્ઝિબિશન હોલમાં આગામી 1 ડિસેમ્બરથી ‘રેન્ડેઝવોઅસ’ વિશે અેક્ઝિબિશન યોજાશે. આર્ટિસ્ટ આશિષ દાસ દ્વારા બનાવવામાં આવેલ કેટલાક સ્કલ્પચરનું પ્રદર્શન યોજવામાં આવશે. સંકેતસ્થાન વિષય પર આર્ટિસ્ટ આશિષ દાસ દ્વારા સ્કલ્પચર બનાવવામાં આવ્યાં છે. જેને આગામી દિવસોમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવામાં આવશે. એક્ઝિબિશન શહેરના તમામ લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. જેને તમામ લોકો નિ:શુલ્ક નિહાળી શકશે.

ફાઇન આર્ટ્સમાં એક્ઝિબિશન યોજવામાં આવશે

Art Exhibition

અન્ય સમાચારો પણ છે...