તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કારઅને ટ્રક ચાલક વચ્ચે થઇ રહેલા ઝઘડાને પગલે ટ્રાફિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારઅને ટ્રક ચાલક વચ્ચે થઇ રહેલા ઝઘડાને પગલે ટ્રાફિક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કારઅને ટ્રક ચાલક વચ્ચે થઇ રહેલા ઝઘડાને પગલે ટ્રાફિક ક્લિયર કરાવવા ગયેલા એસટી બસના ડ્રાઇવરને પોલીસ સમજી કારમાંથી ચાલકે ટ્રક ચાલકને મારવા કોઇ વસ્તુનો ઘા કર્યો હતો. તે રૂા.500ની નવી ચલણી નોટોનું બંડલ હતું.

ગુરુવારે રાજપીપળા નજીક દેવલીયા પાસે રોંગસાઈડમાં આવેલા ટ્રકના કારણે ટ્રાફિક જામ થયો હતો. સમયે કાર ચાલકે ટ્રક ચાલક સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાનમાં બસ ચાલક ગોપાલભાઈ ટ્રાફિક ક્લિયર કરાવતો હતો ત્યારે તેને પોલીસ સમજી કારમાં પાછળ બેઠેલા વ્યક્તિ ટ્રક ડ્રાઇવર તરફ કોઈ વસ્તુનો ઘા કરી ત્યાંથી ભાગી ગયા હતા. શું માર્યું તે જોતાં કારમાંથી રૂ. 500ની નવી નોટનું રૂા.50 હજારનો બંડલ મારવામાં આવ્યું હતું. બંડલ ગોપાલભાઇએ પોેલીસમાં જમા કરાવી દીધું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો