તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ટ્રેનમાં યુવકના 1 લાખ ચોરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનમાં યુવકના 1 લાખ ચોરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળરાજસ્થાનના દૂતાવાસનો અને હાલ બેંગ્લોરના કામાક્ષી પાલિયા પ્લોટ ખાતે રહેતો લલિતકુમાર હરિરામ શિરવી ગત 10 નવેમ્બરે રાત્રે 9:45 કલાકે મૈસુર- અજમેર ટ્રેનમાં બેંગ્લોરથી રાજસ્થાન જવા નીકળ્યો હતો. વતનમાં મકાનનું કામ ચાલુ હોવાથી તે પોતાની સાથે રોકડા રૂા. 1 લાખ લઇને નીકળ્યો હતો. ટ્રેનના રિઝર્વેશન કોચમાં મુસાફરી દરમિયાન તે સૂઇ ગયો હતો. ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનથી ઉપડ્યા બાદ સૂઇ ગયો હતો.દરમિયાન કોઇ ગઠિયો તેમનું ખિસ્સુ કાપીને રૂા. 1 લાખ ચોરી ગયો હતો. પોલીસે અંગે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો