તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વડોદરા| શહેરનાકારેલીબાગમાં રહેતી અને માતાને બંગલાનાં વાસણ ઘસવા સહિતના કામમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| શહેરનાકારેલીબાગમાં રહેતી અને માતાને બંગલાનાં વાસણ ઘસવા સહિતના કામમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| શહેરનાકારેલીબાગમાં રહેતી અને માતાને બંગલાનાં વાસણ ઘસવા સહિતના કામમાં મદદ કરતી 17 વર્ષીય કિશોરી ગત 30 નવેમ્બરે વાસણ ઘસવા માટે જાઉં છું તેમ જણાવી ઘરેથી નિકળ્યા બાદ ગુમ થઇ જતાં માતાએ પોલીસની મદદ માંગી હતી. માતાએ પોલીસને જણાવ્યું હતું કે તેમની 17 વર્ષીય પુત્રી ધોરણ 10માં નાપાસ થયા બાદ તેમની સાથે બંગલાઓમાં વાસણ ઘસવાના કામ માટે આવતી હતી.

કારેલીબાગની કિશોરી ઘરેથી નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો