• Gujarati News
  • National
  • વડોદરા| શહેરનાવાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો જથ્થો મંગાવી

વડોદરા| શહેરનાવાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો જથ્થો મંગાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| શહેરનાવાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો જથ્થો મંગાવી વેચાણ અને હેરાફેરી કરનારા બૂટલેગર નરેશ ઉર્ફે રાજ દેસીંગ રાઠવા (રહે, કોલ ગામ, છો.ઉ)ને રાજકોટ જેલમાં પાસા હેઠળ મોકલી આપવા પોલીસ કમિશનરે હુકમ કર્યો હતો. નરેશ રાઠવા તાજેતરમાં પોલીસના હાથે પકડાયા બાદ જામીન પર મુક્ત થતાં પીસીબીએ તેની સામે પાસાની કાર્યવાહી કરી હતી.

બૂટલેગરની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલાયો

અન્ય સમાચારો પણ છે...