તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વડોદરા |ગણેશોત્સવ પૂર્વે થયેલ તોફાનમાં પોલીસના હાથે પકડાયેલા કુખ્યાત લાલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ગણેશોત્સવ પૂર્વે થયેલ તોફાનમાં પોલીસના હાથે પકડાયેલા કુખ્યાત લાલા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ગણેશોત્સવ પૂર્વે થયેલ તોફાનમાં પોલીસના હાથે પકડાયેલા કુખ્યાત લાલા અંડાએ અદાલતમાં કરેલી જામીન અરજીની વધુ સુનાવણી 11 ડિસેમ્બરે યોજાશે. પોલીસના હાથે પકડાયા બાદ જેલમાં રહેલા લાલા અંડાએ અદાલતમાં જામીન અરજી કરી હતી, જેની ગુરુવારે સુનાવણી હતી. જોકે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી પોલીસે કોર્ટમાં મુદત રિપોર્ટ રજૂ કર્યો હતો.

તોફાનોમાં પકડાયેલા લાલા અંડાની જામીન અરજીની સુનાવણી મુલતવી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો