તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • 10મીએ નવલખી પર વડાપ્રધાન મોદીની સભા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10મીએ નવલખી પર વડાપ્રધાન મોદીની સભા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતવિધાનસભાની ચૂંટણીઓમાં બીજા તબક્કાની ચૂંટણીઓ માટે પ્રચાર ચરમ સીમાએ છે ત્યારે વડોદરા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાશે. 10મી તારીખે રવિવારે નવલખી મેદાન પર વડાપ્રધાન જાહેર સભા સંબોધશે. વડોદરા શહેરની પાંચ બેઠકો સહિત આજુબાજુના તાલુકાઓની બેઠકો પર ભાજપના ઉમેદવારો જીતે તે માટે પીએમ મોદી દ્વારા વડોદરા શહેરમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણીઓના બીજા અને છેલ્લા તબક્કાના પ્રચાર અભિયાન માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો