તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વડોદરા |મધ્ય ગુજરાત વીજકંપનીના વડોદરા સિટી સર્કલના વાસણા સબ ડિવિઝનના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |મધ્ય ગુજરાત વીજકંપનીના વડોદરા સિટી સર્કલના વાસણા સબ ડિવિઝનના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |મધ્ય ગુજરાત વીજકંપનીના વડોદરા સિટી સર્કલના વાસણા સબ ડિવિઝનના દુર્ગાનગર ફીડર વિસ્તારમાં શુક્રવારે વીજલાઇનના સમારકામની કામગીરી કરવામાં આવનાર છે. જેથી, શુક્રવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી તાંદલજા પાણીની ટાંકી રોડ, રાજવી ટાવર, ગુલાબ વાટિકા સોસાયટી, ભદ્રલોક એપાર્ટમેન્ટ, ચરોતર સોસાયટી, ટ્યૂબ કંપની અને તેની આસપાસના વિસ્તારમાં ચાર કલાક સુધી પાવરકટ રહેશે.

પાવરકટ | આજે રાજવી ટાવર રોડ વિસ્તારમાં 9 થી 1 વીજકાપ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો