તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વડોદરા |શહેરમાં રેલવેના મુસાફરોને શુક્રવારે ત્રણ સાપ્તાહીક ટ્રેનનો લાભ મળશે.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |શહેરમાં રેલવેના મુસાફરોને શુક્રવારે ત્રણ સાપ્તાહીક ટ્રેનનો લાભ મળશે.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરમાં રેલવેના મુસાફરોને શુક્રવારે ત્રણ સાપ્તાહીક ટ્રેનનો લાભ મળશે. અમદાવાદ જવા માટે બપોરે 12:10 વાગે કટરા અમદાવાદ ટ્રેન અત્રે આવશે. જે ઉપયોગી થશે. જ્યારે લાંબા અંતરની ટ્રેનમાં રાત્રે 20:10 વાગે બાન્દ્રા -જેશલમેર ટ્રેન અને બપોરે 15:45 વાગે કામાખ્યા -ગાંધિદામ ટ્રેન વડોદરા સ્ટેશને આવશે. જે તાત્કાલીક મુસાફરીના સંજોગોમાં મુસાફરોને ઉપયોગી રહેશે.રેલવે દ્વારા મુસાફરોના ધસારાને પહોચી વળવા કેટલીક સાપ્તાહીક ટ્રેન ચલાવાય છે.

રલવે | શુક્રવારે ત્રણ સાપ્તાહિક ટ્રેનનો લાભ મળી શકશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો