સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા
સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા
કરાટેડો ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા 26 નવેમ્બરના રોજ રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ સિનિયર કરાટે ડો ચેમ્પિયનશિપ 2017 લિટલ મિલેનિયમ સ્કૂલ કરમસદ ખાતે યોજવામાં આવી હતી. જેમાં વડોદરાના આકાશ ચવ્હાણે-74 કિગ્રા બ્લેક કેટેગરીમાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
આકાશે સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો