• Gujarati News
  • National
  • VSPF દ્વારા ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

VSPF દ્વારા ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વીએમસી સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન દ્વારા 16 અને 17 ડિસેમ્બરના રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન પદ્મશ્રી ધનરાજ પિલ્લેય દ્વારા કરાશે. ઇન્ટર સ્કૂલ ચેમ્પિયનશિપમાં અંડર-13 અને અંડર-18 એજ ગ્રૂપની 12-12 જેટલી ટીમો ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...