તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ABBમાંથી માલ વગે કરો છો તેમ કહી હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ABBમાંથી માલ વગે કરો છો તેમ કહી હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂવીઅાઇપી રોડ પર રહેતા રાકેશ શર્મા ગ્લોબ ડિટેક્ટિવ એજન્સી પ્રાઇવેટ લિમિટેડના પેટ્રોલિંગ ઓફિસર તરીકે નોકરી કરે છે. બુધવારે બપોરે તેઓ મકરપુરા જીઆઇડીસી સ્થિત એબીબી કંપનીમાં હતા ત્યારે અનિલસિંગ ભદુરિયાએ તેને ફોન કરી જેશ્રીનાથ સાહેબ ઓફિસમાં બોલાવે છે તેમ કહી જેશ્રીનાથે ઓફિસે જઇ એબીબી કંપનીમાંથી વેસ્ટેજ કોપરના બે ટેમ્પોમાં વધારે માલ ભરેલો હતો અને તેં સોનુ નામની વ્યક્તિ સાથે વાતચીત કરી છે તો સોનું કોણ છે અને તેનો મોબાઈલ નંબર આપ તેમ કહ્યું હતું . જોકે તેણે નંબર ડિલીટ થયાનું કહેતાં તેઓ ઉશ્કેરાયા અને અનિલસિંગ ભદુરિયા, સપન બારોટ તેમજ જે.એસ લોખંડેએ પણ ત્યાં દોડી આવી તેને માર માર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો