વિશ્વામિત્રી નદીમાંથી પુરુષની લાશ મળી
વડોદરા | શહેરનાવડસર બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાં 40થી 45 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ જોવા મળતાં ફાયર બ્રિગેડ અને માંજલપુર પોલીસે સ્થળ પર પહોંચી લાશ બહાર કાઢીને તપાસ શરુ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે વિશ્વામિત્રીમાંથી મળેલા પુરુષની ઓળખ થઇ શકી હતી. લાશ પર કોઇ ઇજાના ચિહ્નો પણ જોવા મળ્યા હતા.