તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રેલીમાં જય સરદાર જય પાટીદારનાં સૂત્રો

રેલીમાં જય સરદાર જય પાટીદારનાં સૂત્રો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. કોંગ્રેસનાઅકોટા વિધાનસભાના ઉમેદવાર રણજીત ચૌવ્હાણ ટેકેદારો સાથે રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા માટે કોઠી કચેરી ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર સાથે રેલીમાં આવેલા કાર્યકરોએ જય સરદાર જય પાટીદારના સૂત્રોચ્ચાર કર્યા હતા. પાટીદાર ઉમેદવાર ના હોવા છતાં પણ જય સરદાર જય પાટીદારનાં સૂત્રોના પગલે આશ્ચર્ય ફેલાયું હતું. કોઠી સંકુલમાં ઉમેદવારના ટેકેદારોએ સતત 10 મિનિટ સુધી સૂત્રો પોકાર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...