..તો મોદીની માનતા રાખો: પરેશ રાવલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | વડોદરાનાગરવાડા ખાતે ચૂંટણી સભાને સંબોધતા ભાજપના સાંસદ પરેશ રાવલે કહ્યું કે મનમોહનસિંહ સારા માણસ છે પણ તેમનો પક્ષ ખરાબ છે. તમારો છોકરો ના બોલતો હોય તો મોદીની માનતા રાખજો. કારણ કે મનમોહન પણ બોલતા થઈ ગયા છે. રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા તેમણે કહ્યું કે તેઓ ક્યારેય ભારત માતા કી જય કે વંદે માતરમ્ વગેરે બોલ્યા છે.

(અહેવાલ સિટી પેજ પર)

અન્ય સમાચારો પણ છે...