તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડુપ્લિકેટ ચાવીથી તાળું ખોલી ચોરી

ડુપ્લિકેટ ચાવીથી તાળું ખોલી ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાછાણી ગામના શિવ રેસીડેન્સીના બંધ મકાનનું ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલીને તસ્કરોએ લેપટોપ, 2 મોબાઇલ અને 5 હજાર રોકડ સહિત 23500 રુપીયાની મતાની ચોરી કરી હતી. શિવ રેસીડેન્સીમાં રહેતા અને જીએસએફસીમાં સુપરવાઇઝર એન્જીનિયર તરીકે ફરજ બજાવતાં રાધાકાન્ત બિમલકાન્ત ગુપ્તા સવારે 8 વાગ્યે નોકરી પર ગયા અને ત્યારબાદ તેમનો રસોયો શાકભાજી લેવા ગયો ત્યારે 12 વાગ્યા સુધીના ગાળામાં તસ્કરોએ ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી હતી. છાણી પોલીસે મામલે તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...