• Gujarati News
  • National
  • ઈવીએમ મુદ્દે વિપક્ષ બે દિવસમાં મળીને ચર્ચા કરશે વડોદરા|રાજ્યસભાનાસાંસદ સરદ

ઈવીએમ મુદ્દે વિપક્ષ બે દિવસમાં મળીને ચર્ચા કરશે વડોદરા|રાજ્યસભાનાસાંસદ સરદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈવીએમ મુદ્દે વિપક્ષ બે દિવસમાં મળીને ચર્ચા કરશે વડોદરા|રાજ્યસભાનાસાંસદ સરદ યાદવે કહ્યું છે કે ઇવીએમ મુદ્દે વિપક્ષના તમામ નેતાઓ મળીને આગામી બે દિવસમાં ચર્ચા કરશે. ગુજરાતની ચૂંટણીમાં ઇવીએમમાં છેડછાડ થાય નહીં માટે વ્યૂહરચના ઘડાશે. ઉત્તર પ્રદેશમાં આવું થયું હોવાનું તેમને કહ્યું હતું. તેમણે વડા પ્રધાન મોદીએ રાહુલ ગાંધીને ઔરંગઝેબ સાથે સરખાવ્યા તેની પણ ટીકા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...