{ મહેન્દ્રપટેલ |વાયોલિન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ મહેન્દ્રપટેલ |વાયોલિન

{ રાજેન્દ્રજોશી |તબલા

{ પર્વતપોધન |સુરબહાર

{ ધવલમિસ્ત્રી |પખાવજ

{ પ્રસાદસાઠે |ફ્લુટ

{ નિતિનભટ્ટ |તબલાં.

MUSICAL TRIBUTE

પર્ફોર્મન્સિસ

ક્યાં અને ક્યારે

{બરોડા હાઇસ્કૂલ ઓડિટોરિયમ, અલકાપુરી

{ 31 જુલાઇ-1 ઓગસ્ટ, શુક્ર-શનિવાર, સાંજે 7.00 કલાકે.

} બે દિવસના પ્રોગ્રામમાં બાંસુરી ગુરુ પંડિત પન્નાલાલજી ઘોષની સ્મૃતિમાં વિવિધ આર્ટિસ્ટ્સના પર્ફોર્મન્સિસ યોજાશે.

આજથી ગુરુજનોની સ્મૃતિમાં મ્યૂઝિકલ પ્રોગ્રામ યોજાશે

કલ્ચરલ રિપોર્ટર }શનિવારથી બે દિવસ માટે અમૂલ્યનિધિ સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમ સંગીત ગુરુ અને બાંસુરીવાદક સ્વ.પન્નાલાલજી ઘોષ અને પંડિત નિત્યનંદજી હલ્દીપુરને ડેડિકેટ કરવામાં આવ્યો છે. સંગીત કલાકારો દ્વારા વાંસળી, વાયોલિન, તબલાં, પખાવજ અને સુરબહાર જેવા સંગીતવાદ્યો સાથે પર્ફોર્મન્સ આપશે. 31મી જુલાઇએ કાર્યક્રમ ‘બાજે રે મુરલિયા’ યોજાશે. જેમાં ગાયકોની જગ્યા વાંસળીવાદકો લેશે. જ્યારે બીજા દિવસે ‘એક્સટસી’ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ સંગીતપ્રેમીઓને ધ્યાનમાં રાખીને ફ્રી રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...