• Gujarati News
  • National
  • એનટીસી કોલેજના લૂંટ કેસમાં વધુ ચાર ઝડપાયા

એનટીસી કોલેજના લૂંટ કેસમાં વધુ ચાર ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરોદનીએનટીસી કોલેજમાં રૂા. 56000ની લૂંટમાં સંડોવાયેલા વધુ ચાર આરોપીને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવતાં જ્યુ.મેજિ.એ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ચકચારી બનાવમાં પોલીસે અગાઉ કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. દરમિયાનમાં પોલીસે મુકેશ ભાભોર, માનાભાઇ ભાભોર, કાજુ ભરીયા, રાજુ મોહનીયા (તમામ રહે.દાહોદ જિલ્લો)ને દાહોદ પોલીસે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...