• Gujarati News
  • National
  • વડોદરા, એમ.એસ.યુનિવર્સિટીનાફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સિસના ફૂડ એન્ડ ન્યુટ્રિશન

વડોદરા, એમ.એસ.યુનિવર્સિટીનાફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સિસના ફૂડ એન્ડ ન્યુટ્રિશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા, એમ.એસ.યુનિવર્સિટીનાફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સિસના ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગના એલ્યુમિનાઝની મીટનું 4 ડિસેમ્બરના રોજ ડો.મ્રુણાલિની દેવી ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એમ.એસ.યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડ ઉપસ્થિત રહ્યાં હતાં. એલ્યુમનિ એસોસિએશન ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ ન્યુટ્રીશન દ્વારા તેના એલ્યુમનિ અચિવર્સને દર વર્ષે આઉટસ્ટેન્ડિંગ એલ્યુમનિ એચિવમેન્ટ અવોર્ડ આપવામાં આવે છે. જે અંતર્ગત વર્ષે ડો.પુર્ણિમા કશ્યપને કટોકટી અને માનવતાવાદી રાહત ક્ષેત્રમાં 30 વર્ષના આંતરરાષ્ટ્રીય અને 6 વર્ષના રાષ્ટ્રીય અનુભવને લઈ રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...