• Gujarati News
  • National
  • વડોદરા |મુકતાનંદ ત્રણ રસ્તાથી કારેલીબાગ પાણીની ટાંકી તરફ જવાના રસ્તે

વડોદરા |મુકતાનંદ ત્રણ રસ્તાથી કારેલીબાગ પાણીની ટાંકી તરફ જવાના રસ્તે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |મુકતાનંદ ત્રણ રસ્તાથી કારેલીબાગ પાણીની ટાંકી તરફ જવાના રસ્તે પાલિકા દ્વારા રસ્તાના વચ્ચોવચ બનાવેલા ડિવાઈડર ના નવીનીકરણ કામગીર શરૂ કરવામાં અાવી છે.જેના અંતર્ગત જુની રીતે બનાવેલ ડિવાઈડરોની તોડીને રસ્તા ઉપર પથ્થરો છૂટા કરીને મુકી દેવામાં આવ્યા છે. જો મુકતાનંદ ત્રણ રસ્તાથી કારેલીબાગ તરફ જવાના રસ્તે વાહન પુરઝડપે અથવા તો ગફલતભરી રીતે ચલાવવામાં આવે છે અકસ્માત થવાનો ભય રહેલો છે. જેથી મુકતાનંદ ત્રણ રસ્તાથી કારેલીબાગ તરફ જવાના રસ્તે વાહન જાળવીને ચલાવવું.

ટ્રાિફક એલર્ટ | મુકતાનંદથી ટાંકીના રસ્તે વાહન જાળવીને ચલાવવું

અન્ય સમાચારો પણ છે...