• Gujarati News
  • National
  • વડોદરા |મોરારજીભાઇ લોક કેળવણી પ્રતિષ્ઠાન, સરદાર સાર્વજનિક પુસ્તકાલય, સરદાર ભવન

વડોદરા |મોરારજીભાઇ લોક કેળવણી પ્રતિષ્ઠાન, સરદાર સાર્વજનિક પુસ્તકાલય, સરદાર ભવન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |મોરારજીભાઇ લોક કેળવણી પ્રતિષ્ઠાન, સરદાર સાર્વજનિક પુસ્તકાલય, સરદાર ભવન દ્વારા ‘મોરારજી દેસાઇનું જીવન અને કાર્ય’ વિષય પર નિબંધ સ્પર્ધા યોજાશે. ઓલ 18 વર્ષથી ઉપરની ઉંમરના ઇચ્છુક વ્યક્તિઓએ 1000 શબ્દોની મર્યાદામાં હિન્દી અથવા ગુજરાતી ભાષામાં નિબંધ લખીને તા.22,ફેબ્રુઆરી સુધી હરેન્દ્રસિંહ દાયમા, મોરારજી દેસાઇ લોક કેળવણી પ્રતિષ્ઠાન, સરદાર ભવન, જ્યુબિલીબાગ પાસે, વડોદરા ખાતે મોકલી આપવા જણાવ્યું છે.

સ્પર્ધા| પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇના જીવન અંગે નિબંધ સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...