• Gujarati News
  • National
  • વડોદરા |શહેરમાં દિવસ દરમિયાન હેવી વ્હીકલના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં

વડોદરા |શહેરમાં દિવસ દરમિયાન હેવી વ્હીકલના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરમાં દિવસ દરમિયાન હેવી વ્હીકલના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જો કે, તેમ છતાં અનેક વાહન ચાલકો અાદેશનું પાલન કરતાં નથી અને તેના કારણે કેટલાક કિસ્સામાં ગંભીર પ્રકારના અકસ્માતો પણ સર્જાય છે. અંગે કાર્યવાહી કરવા માટેની સુચના આપવામાં આવતાં આજે ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા જાંબુવા ચોકડી નજીક હેવી વ્હીકલનું ચેકિંગ કરવામાં આવશે અને કસુરદાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. એટલે જે હેવી વ્હીકલ વાહન ચાલકો દિવસના સમયે શહેરમાં પ્રવેશ કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રાિફક| જાંબુવા ચોકડી પર ભારદારી વાહનોનું ચેકિંગ થશે

અન્ય સમાચારો પણ છે...