• Gujarati News
  • વડોદરા |વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અર્થે મંગળવાર અને બુધવારે

વડોદરા |વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અર્થે મંગળવાર અને બુધવારે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અર્થે મંગળવાર અને બુધવારે અપ અને ડાઉનની મળી કુલ આઠ ટ્રેનમાં અસ્થાયી રૂપે સ્લીપર કોચ જોડવાની જાહેરાત કરાઈ છે. આવતીકાલથી વધારાની બીજી ચાર ટ્રેનમાં સ્લીપર કોચ જોડવામાં આવશે. જેમાં બે ટ્રેનમાં બે સ્લીપર કોચ જ્યારે બે ટ્રેનમાં એક સ્લીપર કોચ જોડવામાં આવશે. ટ્રેનમાં આવતીકાલે મુંબઈ સેન્ટ્રલ-ઓખા એક્સપ્રેસ ટ્રેન, બાન્દ્રા ટર્મિનસ જામનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક સ્લીપર કોચ જ્યારે બાન્દ્રા ટર્મિનસ-ભાવનગર અને ઈન્દોર-જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાં બે સ્લીપર કોચ હંગામી ધોરણે જોડવામાં આવશે.

રેલવે | આજથી 4 ટ્રેનમાં હંગામી ધોરણે સ્લીપર કોચ જોડાશે