• Gujarati News
  • National
  • વડોદરા |ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાયા છે.

વડોદરા |ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાયા છે.

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાયા છે. બનાસકાંઠામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતા લોકોને સ્થળાંતર કરાવવાની પણ કામગીરી હાથ ધરાઇ છે. રાહત અને બચાવની કામગીરી માટે વડોદરા ફાયરબ્રિગ્રેડની ટીમને રવાના કરવામાં આવી છે. ફાયર સ્ટેશન ઓફિસર મનીષ મોઢ સહિત 24 જવાનો બપોરે 3 વાહનો લઇ બનાસકાંઠા જવા રવાના થયા હતાં. તેમની સાથે 3 રબર બોટ અને રેસકયુના સાધનો લઇ મોડી સાંજ સુધીમાં પહોંચ્યા હતાં.

બનાસકાંઠામાં રાહત કામગીરી માટે ફાયરબ્રિગ્રેડની ટીમ રવાના

અન્ય સમાચારો પણ છે...