• Gujarati News
  • National
  • ગૌરીવ્રત નિમિત્તે વેફર્સનું નિ:શુલ્ક વિતરણ

ગૌરીવ્રત નિમિત્તે વેફર્સનું નિ:શુલ્ક વિતરણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. સ્વ.શ્યામલાલઅગ્રવાલની સ્મૃતિમાં સમાજ સેવક બલદેવભાઈ અગ્રવાલ દ્વારા ગૌરીવ્રત કરતી શહેરની કન્યાઓ માટે નિ:શુલ્ક કેળાની વેફર્સનું વિતરણ કરવાનું આયોજન હાથ ધરાયું છે. આજથી વ્રત પુરું થતાં સુધી કન્યાઓને વેફર્સનું વિતરણ કરવામાં આવશે. વેફર્સનું વિતરણ સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી શ્રીજી ખમણ, કડકબજાર, સયાજીગંજ ખાતેથી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...