• Gujarati News
  • National
  • વડોદરા |એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગ દ્વારા બપોરે 12

વડોદરા |એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગ દ્વારા બપોરે 12

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગ દ્વારા બપોરે 12 કલાકે ફેકલ્ટીના ઓડિટોટરીયમમાં ટ્રિબ્યુટ આપવામાં આવી હતી. સ્ટુડન્ટ્સે તેમના વ્યક્તિત્વ અને સિદ્ધિઓને વાગોળતા કેન્ડલ પ્રગટાવીને તેમના દ્વારા પ્રગટાવેલી સ્વપ્નને સાકાર કરવાની જ્યોતને જલાવી રાખીને દેશને સતત પ્રેમ કરતા રહેવાની લાગણીને કાયમ રાખવાની નેમ લીધી હતી.કાર્યક્રમમમાં 350થી વધુ સ્ટુડન્ટ્સ ઉપસ્થિત રહ્યાં હતા.

ટેકનોલોજી ફેકલ્ટીના છાત્રોની અંજલિ

અન્ય સમાચારો પણ છે...