• Gujarati News
  • National
  • વડોદરા | વડોદરાસેવાસદનની ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસ દ્વારા શરૂ કરી દેવાઇ

વડોદરા | વડોદરાસેવાસદનની ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસ દ્વારા શરૂ કરી દેવાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | વડોદરાસેવાસદનની ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસ દ્વારા શરૂ કરી દેવાઇ છે.જે અંતર્ગત શનિવારે તા.1 અોગસ્ટે પ્રદેશ નિરીક્ષકો પૂર્વ કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરી, રેખાબહેન ચૌધરી અને ઇકબાલ શેખ વડોદરા શહેરના ચૂંટણી વોર્ડ નં.10 થી 19 ના આગેવાનો અને સક્રિય કાર્યકરોને મળી તેમની રજૂઆતો સાંભળશે. શહેર પ્રમુખ રણજિત ચવાણે જણાવ્યું હતું કે, શનિવારે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાશે.

શનિવારે કોંગી નિરીક્ષકો વોર્ડ નં.10 થી 19 ની રજૂઆત સાંભળશે

અન્ય સમાચારો પણ છે...