• Gujarati News
  • વડોદરા |બ્રહ્મલીન પૂ.ચંદ્રશેખર પંડિતજી દ્વારા સ્થાપિત શ્રી સનાતન વૈદિક ધર્માનુરાગી

વડોદરા |બ્રહ્મલીન પૂ.ચંદ્રશેખર પંડિતજી દ્વારા સ્થાપિત શ્રી સનાતન વૈદિક ધર્માનુરાગી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |બ્રહ્મલીન પૂ.ચંદ્રશેખર પંડિતજી દ્વારા સ્થાપિત શ્રી સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટના ઉપક્રમે શુક્રવારે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરાયું છે. ગુરુ પૂર્ણિમાએ હરણી-વારસિયા રિંગ રોડ પર આવેલા ગુરુકુળ વિદ્યાલયમાં શુક્રવારે સાંજે 7 કલાકથી શ્રીસદ્ ગુરુ પાદુકા પૂજન સાથે કાર્યક્રમનો પ્રારંભ થશે. ત્યારબાદ ડૉ.ગાર્ગી પંડિતના સાંનિધ્યમાં દિવ્ય સત્સંગ યોજાશે.

સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટનો ગુરુપૂર્ણિમા મહોત્સવ