• Gujarati News
  • National
  • વડોદરા |શહેરના સમગ્ર ચાર દરવાજા વિસ્તારમાં દિવસ દરમિયાન હેવી ટ્રાફિક

વડોદરા |શહેરના સમગ્ર ચાર દરવાજા વિસ્તારમાં દિવસ દરમિયાન હેવી ટ્રાફિક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરના સમગ્ર ચાર દરવાજા વિસ્તારમાં દિવસ દરમિયાન હેવી ટ્રાફિક રહેતો હોવાના કારણે વિવિધ જગ્યાએ ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે ત્યારે બીજી તરફ વાહન ચાલકો પણ રોડ પર આડેધડ વાહન પાર્ક કરી દેતાં હોવાના કારણે સમસ્યાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. વાહન ચાલકો આડેધડ વાહનો પાર્ક કરતાં હોવાના કારણે અન્ય વાહન ચાલકોને કારણ વગર લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઇ રહેવું પડે છે. અંગે એ.સી.પી.એ કાર્યવાહીની સૂચના આપતાં આજે ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં ચેિકંગ કરી આડેધડ પાર્કિંગ કરનાર સામે કાર્યવાહી કરાશે.

ટ્રાફિક | આજે ચાર દરવાજા િવસ્તારમાં વાહન ચેિકંગ કરાશે

અન્ય સમાચારો પણ છે...