• Gujarati News
  • National
  • હાસ્ય દરબારનો રંગારંગ કાર્યક્રમ

હાસ્ય દરબારનો રંગારંગ કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાસ્ય દરબારનો રંગારંગ કાર્યક્રમ

વડોદરા. ગુજરાતરક્તપિત્ત નિવારણ સેવા સંઘ દ્વારા દિવ્યાંગ ભાઇ-બહેનો માટે હાસ્ય દરબારનો રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તા.11,ફેબ્રુઆરીને શનિવારના રોજ સેવીતીર્થ, નેશનલ હાઇવે નં-6, ધનીયાવી બાયપાસ પાસે, તરસાલી ખાતે કાર્યક્રમ યોજાશે. હાસ્ય દરબારના કાર્યક્રમમાં ડો.રાજેન્દ્ર હાથી, કૌશિક મહેતા, અવની વ્યાસ અક્ષય કચ્છી હાસ્ય રસ પિરસશે.

અન્ય સમાચારો પણ છે...